CDSL માં આવી શકે છે શાનદાર તેજી, ઇન્ડિકેટર આપી રહ્યા છે સંકેત
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL), જે 23 ઓગસ્ટના રોજ એક્સ-બોનસ શેરની વહેંચણ કરી હતી. બાદમાં શેરના ભાવમાં ઘણા ઘટાડો થયો હતો, આજે શેરમાં 4 ટકાથી વધારાનો વધારો થયો છે.
Most Read Stories