New Car Series: આ 10 CNG કાર સામે ઈલેક્ટ્રિક કાર પણ છે ફેલ, માઈલેજ એટલી કે લોકો બાઇક-સ્કૂટર છોડી ખરીદી રહ્યા છે કાર
જે લોકો મોટરસાઇકલ અને સ્કૂટરથી સંતુષ્ટ છે અને CNG કાર તરફ વળવાનું વિચારી રહ્યા છે તેમના માટે આજે અમે સૌથી વધુ માઇલેજ ધરાવતી 10 CNG કાર વિશે માહિતી લાવ્યા છીએ. આ વિશે જાણીને, તેઓ ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ કાર વિશે ભૂલી જશે અને દર મહિને હજારો રૂપિયા બચાવી શકશો.
Most Read Stories