16 સપ્ટેમ્બર 2024

કોમેન્ટ્રીમાં  જોરદાર  કમાણી

જતિન સપ્રુ એક મેચમાં  કોમેન્ટ્રી માટે લગભગ  1.5 લાખ રૂપિયા લે છે

Pic Credit- X

વીવીએસ લક્ષ્મણ મેચ દીઠ 3.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે

Pic Credit- X

આકાશ ચોપરા  એક સિરીઝ માટે  30 લાખ રૂપિયા ચાર્જ કરે છે

Pic Credit- X

અનિલ કુંબલે એક સિરીઝ માટે લગભગ 32 લાખ રૂપિયા લે છે

Pic Credit- X

હર્ષા ભોગલે એક સિરીઝ માટે 32 લાખ રૂપિયા ચાર્જ લે છે

Pic Credit- X

સંજય માંજરેકરને એક મેચમાં કોમેન્ટ્રી કરવાના  42 લાખ રૂપિયા મળે છે

Pic Credit- X

સુનીલ ગાવસ્કર  એક સિરીઝ માટે 56.93 લાખ રૂપિયા ચાર્જ કરે છે

Pic Credit- X