16  september 2024

આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ? 

Pic credit - gettyimage

અળસીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર જોવા મળે છે. આથી આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ફાયદાકાર છે

Pic credit - gettyimage

પણ યાદ રાખો કે અળસી દરેક માટે નથી. તેના ફાયદાની સાથે તેના નુકસાન પણ છે

Pic credit - gettyimage

ત્યારે કેટલીક પરિસ્થિતિમાં અળસી આપણા શરીર માટે હાનિકારક હોઈ બની શકે છે ,ત્યારે ચાલો જાણીએ કોણે ન ખાવી જોઈએ?

Pic credit - gettyimage

અળસીમાં હાઈ ફાઈબર હોય છે. જે ડાયેરિયાની સમસ્યાને વધારે છે, આથી જેમને જલદી લૂઝ મોશન થઈ જતા હોય તેમને અળસી ન ખાવી 

Pic credit - gettyimage

અળસી ખાધા પછી વધુ પાણી પીવું જરૂરી છે. પણ જે લોકો ઓછું પાણી પીવે છે તેમને પાચન અને કબજિયાતની સમસ્યા વધી શકે છે.

Pic credit - gettyimage

જેમને અળસી ખાવામાં અને પચવામાં તકલીફ પડે છે તેવા અને જેમને એલર્જી હોય તેવા લોકો એ પણ તેનું સેવન ના કરવું 

Pic credit - gettyimage

પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય ત્યારે અળસી બિલકુલ ન ખાવી, જે ગરમ હોવાથી રક્તસ્રાવમાં વધારો કરે છે.

Pic credit - gettyimage

સગર્ભા સ્ત્રીઓએ પણ અળસી ના ખાવી જોઈએ. આ રક્તસ્રાવ તેમજ કસુવાવડનું જોખમ વધારી શકે છે.

Pic credit - gettyimage