first Vande Metro: ગુજરાતના આ બે શહેર વચ્ચે દોડશે દેશની પહેલી વંદે મેટ્રો,જાણો ભાડું અને ટાઈમ
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં શરૂ કરવામાં આવી રહી છે. વંદે મેટ્રો ટ્રેન વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો પ્રદાન કરે છે. મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રોમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
Most Read Stories