Big Order: કેન્દ્ર સરકારે આ કંપનીને આપ્યો મોટો કોન્ટ્રાક્ટ, આવતીકાલે શેર રહેશે ફોકસમાં, કિંમત છે માત્ર 17 રૂપિયા
આ શેર આવતીકાલે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હોઈ શકે છે. ગયા શુક્રવારે કંપનીનો શેર 3 ટકા વધીને 17.43 રૂપિયા થયો હતો, શેરની 52 સપ્તાહની નીચી કિંમત 9.49 રૂપિયા છે. સ્ટોક માત્ર 1 વર્ષમાં 83% વધ્યો છે અને 3 વર્ષમાં 500% નું મલ્ટિબેગર વળતર આપ્યું છે.
Most Read Stories