Upcoming IPO: શેરબજારમાં આવતું અઠવાડિયું છે ધમાકેદાર, 14 શેરનું લિસ્ટિંગ અને 5 નવા IPO મચાવશે ધૂમ!
ગયા અઠવાડિયે, રોકાણકારોને 5 મેઇનબોર્ડ અને 12 SME IPOમાં ભાગ લેવાની તક મળી. બજાજ હાઉસિંગ ફાઇનાન્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ટાટા ટેક્નોલોજીસના સબસ્ક્રિપ્શન રેકોર્ડને તોડ્યો. આગામી સપ્તાહે SME સેક્ટરમાં 10 IPOનું લિસ્ટિંગ થશે. નોર્ધન આર્ક કેપિટલ કંપનીનો IPO સોમવાર, 16 સપ્ટેમ્બરથી ગુરુવાર, 19 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે.
Most Read Stories