Mukesh Ambani Share: 21 રૂપિયાના શેર પર તૂટી પડ્યા રોકાણકારો, મુકેશ અંબાણીની છે કંપની, જાણો ડિટેલ
ગયા શુક્રવારે અને 13 સપ્ટેમ્બરના રોજ આ શેર ખરીદવા માટે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લે શેર 20.95 રૂપિયા પર બંધ થયેલો આ શેર શુક્રવારે 2 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 21.81ની સપાટીએ પહોંચ્યો હતો. શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, પ્રમોટર્સ 75 ટકા અને જાહેર શેરધારકો 25 ટકા ધરાવે છે. આ કંપનીના પ્રમોટર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘણા સાહસોનો સમાવેશ થાય છે.
Most Read Stories