વડાપ્રધાને રાહુલ દ્રવિડને આપી હૈયાધારણા, કહ્યું ઘણી મહેનત કરી…

ખેલાડીઓને હિંમત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા.

| Updated on: Nov 21, 2023 | 12:16 PM
અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.

1 / 5
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળ્યા હતા,  દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર હતા.

2 / 5
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ બાદ ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી હતી અને સમગ્ર ટીમને હિંમત આપી હતી.

3 / 5
વડાપ્રધાને તમામ ખેલાડીઓને સાંત્વના પાઠવી, સાથે ટીમના કોચ રાહુવ દ્રવિડ પણ કહ્યું કે તમે લોકોએ ઘણી મહેનત કરી છે, નિરાશ થવાની જરૂર નથી.

4 / 5
 પીએમ મોદીએ સમગ્ર ટીમને દિલ્હી આવવા આમંત્રણ પાઠવ્યું છે

5 / 5
Follow Us:
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

g clip-path="url(#clip0_868_265)">