વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તડામાર તૈયારીઓ, અમદાવાદ શહેરની બદલાઈ ઝલક, જુઓ તસવીરો

ગાંધીનગર શહેરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું આયોજન થઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

Manish Trivedi
| Edited By: | Updated on: Jan 06, 2024 | 4:41 PM
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગાંધીનગર શહેરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તડામાર  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વાયબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ સમિટ 2024ની થીમ વાળા કટ આઉટ્સ શહેરના સ્થળોએ મૂકવામાં આવ્યા છે.

1 / 6
ઓરેન્જ ગ્રીન અને બ્લુ કલરનો ઉપયોગ કરીને આ કટ આઉટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં 10th વાયબ્રન્ટ ગુજરાત  "ગેટવે ટુ ધ ફ્યુચર" થીમ દર્શાવતા કટ આઉટ્સ બનાવવામાં આવ્યા છે.

2 / 6
આ કટ આઉટ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, ગુજ સેઈલ, સરદાર નગરમાં એરપોર્ટ સર્કલ ઉપર મૂકવામાં આવ્યા છે.

3 / 6
મુખ્યપ્રધાનના કાર્યાલય જે સ્વર્ણીમ સંકુલ તરીકે ઓળખાય છે, ત્યાં પણ આ કટ આઉટસ મુકવામાં આવ્યા છે.

4 / 6
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ સર્કલ, અખબાર નગર કીટલી સર્કલ, અટલ ફૂટવેર બ્રિજ પાસે પણ આ કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે.

5 / 6
શાહીબાગ ડફનાળા પાસે પાસે રિવરફ્રન્ટ રોડ ઉપર યુનિક ડિઝાઈનનું ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ વાળું કટ આઉટ મુકવામાં આવ્યું છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">