Photos: હવે અહીં માત્ર કાટમાળનો ઢગલો, એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું મોરોક્કોનું આ ગામ
મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.
Most Read Stories