Big Order : અદાણી ગ્રુપે મોટો ઓર્ડર આપતા જ આ સરકારી કંપનીના શેરમાં ભારે ખરીદી, લાગી 5%ની અપર સર્કિટ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ કંપનીને મોટો ઓર્ડર આપ્યો છે. આ સમાચાર પછી રોકાણકારો આ સરકારી કંપનીના શેર પર ભારે ખરીદી કરી હતી. અદાણી પોર્ટ્સના શેર 27 ડિસેમ્બરના રોજ રૂ. 1253.60ના સ્તરે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,607.95 રૂપિયા છે. આ કિંમત જૂન 2024માં હતી.
Most Read Stories