AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Special Recipe : શિયાળામાં ઘરે જ બનાવો બજાર જેવી માવા ચીક્કી, જુઓ તસવીરો

શિયાળામાં મોટાભાગ ઘરોમાં ઠંડીમાં ખાવા માટે સ્પેશિયલ વસાણુ બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમણે વાસાણું ખાવાનું પસંદ નથી હોતુ જેથી તેઓ માવા ચીક્કી બનાવતા હોય છે. તો આજે આપણી જાણીશું કે ઘરે સરળતાથી માવા ચીક્કી કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Dec 27, 2024 | 3:02 PM
Share
કેટલાક લોકોને માવા ચીક્કી એટલી પસંદ હોય છે કે તેઓ નિયમિત તેનું સેવન કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો તેને શિયાળામાં ખાવાનું પસંદ કરતા હોય છે. તો ઘરે બનાવવા માટે મગફળીના દાણા, ગોળ, ઘી સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
ઘરે માવા ચીક્કી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં મગફળીના દાણાને શેકી લો. ત્યારબાદ મગફળીના દાણાને ઠંડા કરી તેની છાલ કાઢી લો.

2 / 5
હવે મગફળીના દાણાને સારી રીતે પીસી લો. તમે ઈચ્છો તો મગફળીના દાણાને થોડા મોટા રાખી શકો છો. ત્યારબાદ એક પેનમાં ઘી મુકો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો.

3 / 5
ઘીમાં ગોળ સંપૂર્ણ પણે ઓગાળી દો. ધ્યાન રાખો કે ગોળની ચાસણી વધારે કડક થઈ ન જાય નહીં તરફ ચીક્કી કડક બનશે. હવે આ ચાસણીમાં મગફળીનો ભૂકો ઉમેરી સતત હલાવો જેથી મિશ્રણમાં ગાંઠા ન પડી જાય. 3- 4 મિનિટ પછી તમે ગેસને બંધ કરી દો.

4 / 5
હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી ઠંડુ થાય ત્યાર બાદ તમે તેના ટુકડા કરીને સર્વ કરી શકો છો. આ સાથે જ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">