IPO News : 50 ગણાથી વધારે સબસ્ક્રાઈબ થયો હતો આ IPO, માર્કેટમાં આવતા જ ક્રેશ થયો શેર, લાગી લોઅર સર્કિટ
ફ્લેટ લિસ્ટિંગ પછી તરત જ આ સ્ટીલ કંપનીના શેર 5%ના લોઅર સર્કિટ સાથે 85.50 પર પહોંચી ગયો છે. IPOમાં કંપનીના શેરની કિંમત 90 રૂપિયા હતી. કંપનીનો IPO 50 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપની પાસે જયહિંદ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ, આશિકો વેન્ચર્સ, જ્યોર્જ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ સહિતના ઘણા ગ્રાહકો છે.
Most Read Stories