Arji Wale Ganesh Ji ka Temple : આ મંદિરમાં ભગવાન સાંભળે છે લોકોની અરજી, કુવારા લોકો માને છે માનતા
Arji Wale Ganesh Ji : ભગવાન ગણેશનું એક પ્રખ્યાત મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આવેલું છે. આ મંદિર અરજીવાલે ગણેશ જી મંદિરના નામથી પ્રખ્યાત છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં આવનારા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.
Most Read Stories