Travel With Tv9 : માલદીવ કરતા પણ વધુ સુંદર છે ભારતનો આ ટાપુ, નવા વર્ષની ઉજવણી કરવા માટે છે સર્વશ્રેષ્ઠ સ્થળ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે.પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં લક્ષદ્રીપ ફરી શકાય.

| Updated on: Dec 27, 2024 | 2:59 PM
લક્ષદ્વીપ એક સુંદર આઈલેન્ડ છે. જ્યાં જવાનું સપનું દરેક કપલનું હોય છે. જો તમે પણ ટાપુ વાળા સ્થળ પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વાર જરુર જાઓ. લક્ષદ્વીપ ભારતનું સૌથી નાનું કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાની સાથે સાથે આકર્ષિત પર્યટન સ્થળ પણ છે. લક્ષદ્વીપમાં તમે નવા વર્ષની ઉજવણી કરી શકો છો.

1 / 8
અમદાવાદથી લક્ષદ્વીપ જવા માટે તમે ફ્લાઈટ, ટ્રેન મારફતે જઈ શકો છો. તમે અમદાવાદ થી કોચી પહોંચ્યા પછી વહાણ અથવા શીપ મારફતે લક્ષદ્વીપ પહોંચી શકો છે. જો તમે કોચી સુધી ટ્રેન મારફતે જઈને ત્યાંથી શીપ દ્વારા લક્ષદ્વીપ પહોંચી શકો છો.

2 / 8
બીજા દિવસે તમે અગાટી આઇલેન્ડ પર સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગ કરી શકો છો. ત્યારબાદ સ્થાનિક રેસ્ટોરન્ટમાં લંચ કરી શકો છો. આ ઉપરાંત કલાપથર બીચની મુલાકાત લઈ ફિશરી સ્ટેશન પર મરીન લાઈફ જોઈ શકો છો. તેમજ આરામ કરવા અને સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો.

3 / 8
ત્રીજા દિવસે તમે મિનિકોય આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. તેમજ મિનિકોય આઈલેન્ડ પર લંચની મજા માણી શકો છો. ત્યારબાદ કાવરત્તી પર પાછા ફરી શકો છો. તેમજ સાંજના સમયે બીચ પર આરામ કરી શકો છો.

4 / 8
ચોથા દિવસે તમે લેઝર અને લોકલ એક્સપ્લોર કરી શકો છો. જ્યાં તમે અગાટી  ટાપુ પર આવેલી સ્થાનિક સંસ્કૃતિને નિહાળી શકો છો. આ સાથે જ સ્થાનિક સંગ્રહાલયોની મુલાકાત લઈને સાંજે બીચ પર સૂર્યાસ્તનો નજારો જોઈ શકો છો.

5 / 8
તમે પાંચમાં ઈચ્છો તો અમદાવાદ પરત ફરી શકો છો. પરંતુ જો તમે વધારે રોકાવવા માગો છો તો તમે છઠ્ઠા દિવસે એન્ડ્રોટ આઇલેન્ડ જઈને તમે એક્ટિવીટી કરી શકો છો. તેમજ બીચ પર મજા માણી શકો છો.

6 / 8
તમે સાતમાં દિવસે એન્ડ્રોટ આઇલેન્ડની મુલાકાત લઈ શકો છો. સુંદર દરિયાકિનારા અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે ઓછા વેપારીકૃત ટાપુઓમાંથી એકની મુલાકાત લઈ શકો છો. તેમજ તમે ફિશીંગ કરી શકો છો.

7 / 8
તમે 5 દિવસના લક્ષદ્વીપના પ્રવાસે છો ત્યારે કરાવટ્ટી બીચ, સ્કુબા ડાઈવીંગ, Minicoy Island Tour,Agatti Islandની મુલાકાત લઈ શકો છો. જ્યારે તમે વધુ ત્રણ દિવસ રોકાવવા માગો છો તો Andrott Island અને Leisureની મુલાકાત લઈ શકો છો.

8 / 8
Follow Us:
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

g clip-path="url(#clip0_868_265)">