27 December 2024

ભારત દેશ ધીમે ધીમે ડિજિટલ થઈ રહ્યો છે

27 December 2024

ડિજિટલ અને ચેકથી ટ્રાન્ઝેક્શન પણ વધ્યું છે

27 December 2024

પરંતુ જાણકારી ન હોવાને કારણે નાગરિકોને પોતાનું નુકસાન પણ થાય છે

27 December 2024

 જો કોઈ ભૂલ થાય તો ચેક કેન્સલ થવાનું જોખમ રહેલું છે

27 December 2024

મૂંઝવણ એ રહે છે કે Lac અને Lakh વચ્ચે શું સાચું છે? 

27 December 2024

ચેકમાં શું લખવું જોઈએ 'Lakh' કે 'Lac'

27 December 2024

 નાગરિકો બંન્નેમાંથી કોઈ નો પણ ઉપયોગ કરી શકે છે

27 December 2024

બેંક પોતાના કર્મચારીઓ માટે સર્કુલર જાહેર કર્યું છે

27 December 2024

જો તમે Lac લખશો તો ચેક કેન્સલ થશે નહીં

27 December 2024

ચેક દ્વારા ચુકવણી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે