Poorest city of Gujarat : આ છે ગુજરાતનું સૌથી ગરીબ શહેર, જાણો નામ

ગુજરાત અમીરોનું રાજ્ય ગણાય છે. દેશને મોટા ઉધ્યોગપતિ ગુજરાતે આપ્યા છે. મહત્વનું છે કે મોટા બિઝનેસ પણ ગુજરાતમાં આવેલા છે. પરંતુ શું તમે જાણો છો ગુજરાતનું ગરીબ શહેર કયું છે?

| Updated on: Dec 27, 2024 | 4:56 PM
ગુજરાતના વિકાસ કાર્યોને એક મોડેલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. જે મોડેલ અનેક રાજ્યો અપનાવી રહ્યા છે.

1 / 6
પરંતુ તમે હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરીબી જોશો. જેનો નિકાલ આજ દિન સુધી આવી શક્યો નથી.

2 / 6
નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાતમાં લગભગ 38.09 ટકા લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળતો નથી.

3 / 6
અહીં ગામડાઓમાં 44.45 ટકા લોકોને પોષણયુક્ત ખોરાક મળતો નથી. જ્યારે શહેરોમાં આ આંકડો 28.97 ટકાની આસપાસ છે.

4 / 6
જો આપણે વાત કરીએ કે ગુજરાતનું કયું શહેર સૌથી ગરીબ છે? તો તમે આ નામ જાણી ચોંકી જશો.

5 / 6
અહેવાલ અનુસાર દાહોદ એ ગુજરાતનું સૌથી ગરીબ શહેર ગણાય છે. આ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં ઘણી ગરીબી છે.

6 / 6

ગુજરાતના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

g clip-path="url(#clip0_868_265)">