ફ્લાઇટમાં લગેજ નિયમો બદલાયા, હવે માત્ર 1 જ હેન્ડ બેગ લઇ જવાશે એ પણ 7 કિલોની
જો તમે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો BCASની નવી હેન્ડ બેગેજ પોલિસી જાણો. હવે તમે ફક્ત એક જ હેન્ડ બેગ લઈ શકો છો. તેની મર્યાદા 7 કિલો સુધી છે. જો કે, બિઝનેસ ક્લાસમાં તમે 10 કિલો સુધી લઈ જઈ શકો છો. 2 મે, 2024 પહેલા બુકિંગ માટે વિશેષ ડિસ્કાઉન્ટ છે.
Most Read Stories