27 ડિસેમ્બર 2024

ભારતીય  મહિલા ક્રિકેટ ટીમનો કમાલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે  વેસ્ટ ઈન્ડિઝને વનડે સિરીઝમાં કર્યું ક્લીન સ્વીપ

Pic Credit - X/BCCI

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં 3-0થી ODI સિરીઝ પર  કર્યો કબજો

Pic Credit - X/BCCI

અંતિમ વનડેમાં  ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું

Pic Credit - X/BCCI

રેણુકા સિંહ ઠાકુરે 4  દીપ્તિ શર્માએ 6 વિકેટ લીધી

Pic Credit - X/BCCI

મેચમાં 6 વિકેટ લેનાર અને  39 રન બનાવનાર દીપ્તિ શર્મા બની પ્લેયર ઓફ ધ મેચ

Pic Credit - X/BCCI

 શ્રેણીમાં 10 વિકેટ લેનાર રેણુકા સિંહને મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ

Pic Credit - X/BCCI

ભારતે વેસ્ટ ઈન્ડિઝને  T20 અને ODI  બંને સિરીઝમાં હરાવ્યું   

Pic Credit - X/BCCI

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આખી સિરીઝમાં  એકપણ મેચ ન હારી

Pic Credit - X/BCCI