દર મહિને આપે છે SBI અભિષેક બચ્ચનને આપે છે 18 લાખ રૂપિયા

26 ડિસેમ્બર, 2024

અભિષેક બચ્ચન ભલે ફિલ્મોમાં ઓછો સક્રિય હોય,પરંતુ તે તગડી કમાણી કરે છે

તમે અભિષેક બચ્ચનને મોટા પડદા પર ભાગ્યે જ જોશો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કમાતો નથી.

અભિષેક માત્ર એક્ટર જ નથી પરંતુ તે પ્રોડ્યુસર પણ છે. તે ઘણા વ્યવસાયિક સાહસો અને રમતગમતની દુનિયા સાથે પણ સંકળાયેલા છે

ભારતની સૌથી મોટી બેંક અભિષેક બચ્ચનને દર મહિને 18 લાખ રૂપિયા ચૂકવે છે

અભિષેકને દર મહિને 18 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા મળે છે

આશરે રૂ. 280 કરોડની નેટવર્થ ધરાવતા અભિષેક બચ્ચને તેમના જુહુના વૈભવી બંગલા, અમ્મુ અને વત્સાના ગ્રાઉન્ડ ફ્લોર એસબીઆઈને ભાડે આપ્યો છે.

આ લીઝ એગ્રીમેન્ટ 15 વર્ષ માટે છે, જે બચ્ચન પરિવારમાં સારી એવી રકમ લાવે છે

આ કરારમાં સમયાંતરે ભાડું વધારવાની યોજના પણ સામેલ છે, જે મુજબ માસિક ભાડું પાંચ વર્ષ પછી વધીને રૂ. 23.6 લાખ અને 10 વર્ષ પછી રૂ. 29.5 લાખ થવાની ધારણા છે.

 તાજેતરમાં, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમની પુત્રી આરાધ્યાના વાર્ષિક ફંક્શનમાં પતિ-પત્ની સાથે જોવા મળ્યા હતા.