AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PCOS નું નામ બદલાયું, હવે PMOS કહેવાશે મહિલાઓને અસર કરતી આ બીમારી

PCOS હવે PMOS તરીકે ઓળખાશે. પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું નામ બદલીને 'પોલિએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવરી સિન્ડ્રોમ' (PMOS) કરાયું છે. જૂનું નામ ગેરસમજ ઉભી કરતું હતું, જ્યારે નવા નામમાં 'મેટાબોલિક' શબ્દ તેની વાસ્તવિક સમસ્યાઓને સ્પષ્ટ કરે છે.

| Updated on: May 14, 2026 | 3:44 PM
Share
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) આજના સમયમાં મહિલાઓમાં ઝડપથી વધી રહેલી સામાન્ય સમસ્યાઓમાંની એક બની ગઈ છે. જો આ સ્થિતિને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. હવે આ સ્થિતિને નવા નામથી ઓળખવામાં આવશે. PCOS નું નામ બદલીને હવે “પોલિએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવરી સિન્ડ્રોમ” (PMOS) રાખવામાં આવ્યું છે.

1 / 5
આ નામ બદલવાનો નિર્ણય વિશ્વભરના ડોક્ટરો, દર્દીઓ અને તબીબી સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હતો. લગભગ 14 હજાર લોકોના સર્વે, આંતરરાષ્ટ્રીય વર્કશોપ અને 56 તબીબી સંગઠનો સાથે પરામર્શ કર્યા પછી PMOS નામ પર સહમતિ બની હતી. યુરોપિયન કોંગ્રેસ ઓફ એન્ડોક્રિનોલોજીમાં આ બદલાવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ આ વિષય પરનો અહેવાલ પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લેન્સેટ માં પણ પ્રકાશિત થયો છે.

2 / 5
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જૂનું નામ “પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ” ઘણી વખત ગેરસમજ ઊભી કરતું હતું. ઘણા લોકોને લાગતું હતું કે આ સ્થિતિમાં દરેક મહિલાના અંડાશયમાં કોથળીઓ હોવી જ જરૂરી છે, જ્યારે હકીકતમાં એવું નથી. અનેક મહિલાઓમાં કોથળીઓ વગર પણ હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ જોવા મળે છે. તેથી હવે નવા નામ PMOS માં “મેટાબોલિક” શબ્દ ઉમેરવામાં આવ્યો છે, જેથી આ સ્થિતિનું સાચું સ્વરૂપ વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય.

3 / 5
સફદરજંગ હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાતો જણાવે છે કે આજકાલ નાની ઉંમરની યુવતીઓમાં પણ આ સમસ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને 18 થી 25 વર્ષની મહિલાઓમાં PMOS ના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. અનિયમિત ખાણીપીણી, જંક ફૂડનું વધતું સેવન, સ્થૂળતા, તણાવ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી આ સમસ્યાના મુખ્ય કારણો માનવામાં આવે છે. કેટલીક મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન પણ મહત્વપૂર્ણ કારણ બની શકે છે.

4 / 5
PMOS ના સામાન્ય લક્ષણોમાં ચહેરા પર વધુ વાળ આવવા, વારંવાર ખીલ થવા, ઝડપથી વજન વધવું, માસિક ચક્રમાં અનિયમિતતા અને ડાયાબિટીસનો જોખમ વધવો સામેલ છે. ડોક્ટરોનું કહેવું છે કે સમયસર નિદાન અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી આ સ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

5 / 5

Desi Ghee : શું દેશી ઘી ખરેખર વજન વધારે છે? 

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ

સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ

અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ

તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો

બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં

નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો

મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો

g clip-path="url(#clip0_868_265)">