Knowledge : સવાર-સવારમાં પક્ષીઓ ‘કલરવ’ કરે છે, તેની પાછળનું વિજ્ઞાન શું કહે છે?

Knowledge : તમે ક્યારેય નોટિસ કર્યું છે કે પક્ષીઓ સવારે કલરવ કરતા હોય છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ હોય છે? તો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ કંઈક આવું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 12:32 PM
પક્ષીઓ વહેલી સવારથી કલરવ લાગે છે. તેને 'હમિંગ' પણ કહેવાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પક્ષીઓ સવારમાં જ કેમ કલરવ કરે છે? ઘણા વૈજ્ઞાનિકોએ આના પર સંશોધન કર્યું છે, અને તેના માટે જુદા-જુદા કારણો આપ્યા છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પક્ષીઓના કલરવનું કારણ પણ અલગ હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

1 / 5
સાયન્સ એબીસીના રિપોર્ટ મુજબ પક્ષીઓના કલરવનું એક કારણ હોર્મોન્સની વધઘટ છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પક્ષીઓમાં સાંજે અને રાત્રે ઊંઘના હોર્મોન્સનું સ્તર ઊંચું થઈ જાય છે. જેમ-જેમ સવાર થાય છે તેમ આ હોર્મોનનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે. આ સમયે તે વધુ ઉર્જા અનુભવે છે પછી ઊંઘની ઓછી અસરને કારણે પક્ષીઓ કિલકિલાટ કરવા લાગે છે.

2 / 5
અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પક્ષીઓનું આવું કરવાનું કારણ એન્ડ્રોજન હોર્મોન છે. એન્ડ્રોજેન્સ એ સેક્સ હોર્મોન્સનું જૂથ છે. જ્યારે પક્ષીઓમાં આ હોર્મોનનું સ્તર વધે છે, ત્યારે તેઓ મિલન માટે તૈયાર થઈ જાય છે. જ્યારે નર પક્ષી સવારે જોરથી અવાજ કરે છે, ત્યારે તેમનામાં આ હોર્મોનનું સ્તર વધવા લાગે છે. બીજી તરફ નર પક્ષીનો અવાજ સાંભળવાથી માદામાં પણ આ હોર્મોનનું સ્તર વધે છે.

3 / 5
પક્ષીઓની અમુક પ્રજાતિઓના કલરવ માટે પણ એક નિશ્ચિત સમય હોય છે. ઉદાહરણ તરીકે, મીનાહ પ્રજાતિના પક્ષીઓ માટે એપ્રિલથી જૂન પ્રજનનનો સમયગાળો છે. આ દરમિયાન તે સવારે સૌથી વધુ અવાજ કરે છે. તેનાથી વિપરિત સ્પેરો આખા વર્ષ દરમિયાન કલરવ કરે છે.

4 / 5
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, મોટાભાગના પક્ષીઓનું મૃત્યુ રાત્રે થાય છે. એક પક્ષીના મૃત્યુ પર અન્ય પક્ષીઓ સવારે આ વાત બીજા પક્ષીને મોટેથી બૂમો પાડીને કહે છે.

5 / 5
Follow Us:
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ

આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો

સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">