મુકેશ અંબાણીના Jio એ બદલી નાખી આખી ગેમ, કૉલિંગ-ડેટા સાથે 3 નવા OTT પ્લાન કર્યા લૉન્ચ
રિલાયન્સ Jio એ તેના કરોડો ગ્રાહકોનું મોટું ટેન્શન દૂર કર્યું છે. Jio એ યુઝર્સ માટે લિસ્ટમાં 3 નવા રિચાર્જ પ્લાન ઉમેર્યા છે. જો તમે Jio યુઝર છો અને એવા પ્લાન શોધી રહ્યા છો જેમાં તમે OTT સુવિધા મેળવી શકો, તો Jioના આ પ્લાન્સ તમને ઘણી મદદ કરશે.
Most Read Stories