લગ્ઝરી કાર છોડી નીતા અંબાણી સાથે બસમાં જતા હતા મુકેશ અંબાણી, જાણો મુકેશ અંબાણીએ LOVE મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે કોણ નથી જાણતું. આજે મુકેશ અંબાણીનો 67મો જન્મદિવસ છે, તો આપણે પરિવાર વિશે તો વાત કરી હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

| Updated on: Apr 19, 2024 | 2:24 PM
 આજે મુકેશ અંબાણીનો 67મો જન્મદિવસ છે, સૌ કોઈ બિઝનેસમેનને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. તેના પિતાનું નામ ધીરુભાઈ અંબાણી અને ભાઈનું નામ અનિલ અંબાણી.  તે પણ એક બિઝનેસમેન છે.

1 / 10
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ બોલિવુડ હોલિવુડ ફિલ્મથી ઓછી નથી. બંન્ને એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી ચુક્યા છે.

2 / 10
કોલેજમાં ડાન્સ પ્રોગ્રામ દરમિયાન મુકેશ અંબાણીના પિતાએ ધીરુભાઈ અંબાણીને નીતા અંબાણીને પહેલી વખત જોઈ હતી. ધીરુભાઈએ અહિથી મન મક્કમ કર્યો કહ્યું આને હું મારા ઘરની વહુ બનાવીશ. ત્યારબાદ ધીરુભાઈએ નીતા અંબાણીના પિતાને ફોન કર્યું અને ત્યારબાદ બંન્નેના લગ્ન નક્કી થયા હતા.

3 / 10
તમને જણાવી દઈએ કે,  મુકેશ અંબાણીના લવ મેરેજ નહિ પરંતુ અરેન્જ મેરેજ છે. લગ્ન નક્કી થયા બાદ નીતા અંબાણી અને મુકેશ અંબાણી હંમેશા એકબીજાને મળતા હતા. મુકેશ અંબાણી એક વખત નીતા અંબાણી સાથે મોંઘી કારો છોડી બસમાં સફર કરી હતી.

4 / 10
ત્યારબાદ મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતુ. નીતા અને મુકેશ એક વખત ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ત્યારે કાર સિગ્નલ પર ઉભી હતી અને મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતુ અને પુછ્યું. " તુ મારી સાથે લગ્ન કરીશ?"  અને કહ્યું તુ જ્યાં સુધી જવાબ નહિ આપીશ, ત્યાં સુધી હું ગાડી નહિ ચલાવું , ત્યારબાદ નીતા અંબાણીએ કહ્યું યસ આઈ..વિલ....આઈ વિલ

5 / 10
 નીતા ગુજરાતના એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યાં સંગીત અને નૃત્યને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની માતા પૂર્ણિમા દલાલ શાસ્ત્રીય નૃત્યમાં પારંગત હતા.

6 / 10
તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના પિતાએ બિઝનેસ સંભાળવા માટે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. મુકેશ અંબાણીએ  સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કરતા હતા પરંતુ એક દિવસ બાદ પિતાનો ફોન આવ્યો અને મુકેશ અંબાણી અભ્યાસ અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા હતા. તેમના પિતાની ઈચ્છા હતી કે, તેમનો દિકરો મુકેશ અંબાણી જલ્દી બિઝનેસ જોઈન કરી લે.

7 / 10
પરિવારમાં સૌથી મોટો પુત્ર હોવાથી મુકેશ તેના પિતાના વારસાને સતત આગળ વધારી રહ્યો છે. અંબાણી ફેમિલી ફંક્શન્સ, શાહી લગ્નો, લગ્ઝરી કાર, એન્ટિલિયા, 27 માળની ગગનચુંબી ઈમારત સુધી, બધું જ એકદમ વૈભવી છે. મુકેશ અંબાણી દુનિયાના સૌથી 11માં ધનવાન વ્યક્તિ છે.

8 / 10
મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે થયો હતો. તેમનો એક નાનો ભાઈ અનિલ અંબાણી અને બે બહેનો, નીના ભદ્રશ્યામ કોઠારી અને દિપ્તી દત્તરાજ સલગાંવકર છે .

9 / 10
તેમણે 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, આકાશ અને અનંત અને એક પુત્રી ઈશા છે,  થોડા દિવસો બાદ અનંત અંબાણીના લગ્ન થશે. જ્યારે બે બાળકોના લગ્ન થઈ ચુક્યા છે અને તેમના ઘરે પણ બાળકો છે.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">