Google Lay Off : Google માંથી વધુ 200 લોકોની છટણી, જાણો શું છે જોબ શિફ્ટ કરવાનો પ્લાન

ગૂગલમાં કર્મચારીઓને છટણી કરવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઇ રહી. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં ફરીથી છટણીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.  તાજેતરમાં, સુંદર પિચાઈની આગેવાની હેઠળ આલ્ફાબેટની આખી પાયથોન ટીમને કાઢી મૂકવામાં આવી છે અને હવે ફરી એકવાર કંપનીમાં છટણીના મોટા સમાચાર આવ્યા છે.

Google Lay Off : Google માંથી વધુ 200 લોકોની છટણી, જાણો શું છે જોબ શિફ્ટ કરવાનો પ્લાન
Follow Us:
| Updated on: May 02, 2024 | 12:34 PM

ગૂગલમાં કર્મચારીઓને છટણી કરવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઇ રહી. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં ફરીથી છટણીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.  તાજેતરમાં, સુંદર પિચાઈની આગેવાની હેઠળ આલ્ફાબેટની આખી પાયથોન ટીમને કાઢી મૂકવામાં આવી છે અને હવે ફરી એકવાર કંપનીમાં છટણીના મોટા સમાચાર આવ્યા છે.

200 કર્મચારીઓની છટણી

આ વખતે ગૂગલની કોર ટીમમાં છટણી કરવામાં આવી છે અને 200 કર્મચારીઓ તેનો ભોગ બન્યા છે.  અહેવાલો અનુસાર, નવી છટણી હેઠળ, કંપનીએ ઓછામાં ઓછા 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ સિવાય એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલ તેની કેટલીક નોકરીઓ ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી રહ્યું છે. ગૂગલમાં આ નવી છટણી તાજેતરમાં ફ્લટર, ડાર્ટ અને પાયથોન ટીમમાંથી કર્મચારીઓને દૂર કર્યા પછી જોવા મળી છે.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે કંપની

આ સિવાય કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સ્થિત એન્જિનિયરિંગ ટીમમાંથી ઓછામાં ઓછી 50 ભૂમિકાઓ દૂર કરવામાં આવી છે. ગૂગલની પેરેન્ટ કંપની, આલ્ફાબેટ, ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટમાં પડકારોને કારણે ગયા વર્ષની શરૂઆતથી જ તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. ડિજિટલ જાહેરાતોમાં તાજેતરના સુધારાઓ હોવા છતાં, આલ્ફાબેટે આ વર્ષે વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં છટણી કરી છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ઈ-મેઇલ દ્વારા કર્મચારીઓને જાણ કરવામાં આવી

કર્મચારીઓને ઈ-મેઇલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. અહેવાલ મુજબ, છટણીની જાહેરાત ગૂગલ ડેવલપર ઇકોસિસ્ટમના વાઇસ પ્રેસિડેન્ટ અસીમ હુસૈન દ્વારા કરવામાં આવી હતી અને ગયા અઠવાડિયે તેણે આ સંબંધમાં એક ઇમેઇલ મોકલીને કોર ટીમમાં કામ કરતા તેના કર્મચારીઓને જાણ કરી હતી. આ ઉપરાંત, તેમણે ટાઉન હોલમાં છટણી અને ફેરફારો વિશે પણ વાત કરી. હુસૈને કહ્યું હતું કે આ વર્ષની તેમની ટીમ માટે આ સૌથી મોટો આયોજિત કટ છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">