AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે હજુ પણ ‘મમ્મી’ માટે ‘ગિફ્ટ’ શોધી રહ્યા છો? તો આ રહી દુનિયાની સૌથી ‘અનમોલ’ અને ‘સુરક્ષિત ભેટ’

આ 'મધર્સ ડે' પર મમ્મીને કોઈ એવી ગિફ્ટ આપો કે, જે માત્ર એક દિવસ માટે નહીં પણ આજીવન તેમની સાથે રહે. એક એવી સરપ્રાઈઝ કે, જે મમ્મીના ચહેરા પર ખુશી લાવવાની સાથે જ તેમને ભવિષ્ય માટે નિશ્ચિંત અને આત્મનિર્ભર બનાવશે.

| Updated on: May 08, 2026 | 4:14 PM
Share
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વર્ષે 'મધર્સ ડે' 10 મેના રોજ આવી રહ્યો છે. એવામાં મમ્મી પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરવા માટે તમે તેમને ગિફ્ટ આપી શકો છો. ખાસ વાત એ છે કે, તમે કેટલીક એવી ફાઇનાન્શિયલ ગિફ્ટ આપી શકો છો કે, જેનાથી તમારી મમ્મીને ભવિષ્યમાં આર્થિક મદદ મળશે. જો તમે તમારી મમ્મીને એવી ભેટ આપવા માંગતા હોવ કે, જે લાંબા સમય સુધી તેમના કામમાં આવે, તો ફાઇનાન્શિયલ ગિફ્ટ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

1 / 5
PPF, FD, SIP, હેલ્થ ઇન્શ્યોરન્સ અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ જેવા રોકાણના વિકલ્પો માત્ર સુરક્ષિત વળતર જ નથી આપતા પરંતુ ભવિષ્યમાં પૈસાની ચિંતા પણ ઓછી કરે છે. આવી ગિફ્ટ મમ્મીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે. સૌ પ્રથમ વાત કરીએ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ની તો તે એક સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે, જેમાં સરકારની ગેરંટી હોય છે. આમાં રોકાણ કરવા પર ટેક્સમાં છૂટની સાથે સારું વ્યાજ પણ મળે છે. તમે તમારી મમ્મીના નામે PPF એકાઉન્ટ ખોલાવીને તેમાં રોકાણ કરી શકો છો.

2 / 5
આ સિવાય ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ એક ભરોસાપાત્ર વિકલ્પ છે. ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકો કરતા વધુ વ્યાજ આપે છે. આવી સ્થિતિમાં મમ્મી માટે FD કરાવવી એ તેમને દર મહિને નિયમિત આવક આપવાનો એક સારો રસ્તો બની શકે છે.

3 / 5
રોકાણનો સમય ખરેખર કેટલો મહત્વપૂર્ણ છે તે નક્કી કરવા માટે, વ્હાઇટઓક મ્યુચ્યુઅલ ફંડે ઓગસ્ટ 1996 અને એપ્રિલ 2026 વચ્ચે વિવિધ તારીખો પર કરવામાં આવેલા SIP રોકાણોનું વિશ્લેષણ કરતો એક અભ્યાસ હાથ ધર્યો હતો. પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક સાબિત થયા.

4 / 5
'મધર્સ ડે'માં હેલ્થ ઇન્શ્યોરન્સ પણ એક મહત્વની ફાઇનાન્શિયલ ગિફ્ટ બની શકે છે. ઉંમર વધવાની સાથે મેડિકલ ખર્ચ પણ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં, સારો હેલ્થ કવર ભવિષ્યમાં મોટી આર્થિક મુશ્કેલીમાંથી બચાવી શકે છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) પણ નિવૃત્તિ પછી નિયમિત આવક માટે એક શાનદાર વિકલ્પ છે. આમાં સરકાર તરફથી નક્કી કરેલ વ્યાજ મળે છે અને રોકાણ સુરક્ષિત રહે છે.

5 / 5

Rakesh Jhunjhunwala Stock Tips : સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો, નહીં થાય શેરબજારમાં ક્યારેય લૉસ!

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!

આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

g clip-path="url(#clip0_868_265)">