(Credit Image : instagram)

24  : June

18 વર્ષની ઉંમરે રૂહાનિકા ધવને પોતાની પહેલી કાર મહેનતથી ખરીદી 

રૂહાનિકા ધવન "યે હૈ મોહબ્બતેં" થી ફેમસ થઈ હતી

રૂહાનિકા ધવન  

(Credit Image :  instagram)

"યે હૈ મોહબ્બતેં" ફેમ અભિનેત્રી નાની ઉંમરે કરોડોની માલકિન છે

કરોડોની માલકિન

(Credit Image :  instagram)

ટૂંક સમયમાં રિયાલિટી શો "ખતરોં કે ખિલાડી 15" માં જોવા મળશે

"ખતરોં કે ખિલાડી 15" 

(Credit Image :  instagram)

15 વર્ષની ઉંમરે રૂહાનિકા ધવને મુંબઈમાં કરોડોનું ઘર ખરીદ્યું

ઘર

(Credit Image :  instagram)

 3 વર્ષ પછી, તેણે કરોડોની કાર ખરીદી છે

કાર

(Credit Image :  instagram)

 અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

ફોટો

(Credit Image :  instagram)

અભિનય સાથે બીબીએનો અભ્યાસ કરી રહી છે

અભ્યાસ

(Credit Image :  instagram)

રૂહાનિકા ધવન બોલિવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે

બોલિવુડ

(Credit Image :  instagram)

રૂહાનિકા ધવનનો જન્મ 25 સપ્ટેમ્બર 2007 ના રોજ મુંબઈમાં થયો હતો. 

જન્મ

(Credit Image :  instagram)