23-06-2026

વૈભવ સૂર્યવંશીનું આયર્લેન્ડમાં ડેબ્યૂ  કેમ હશે ખાસ?

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ પ્રવાસમાં T20I ડેબ્યૂ કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો વૈભવ ડેબ્યૂ કરશે તો તે આયર્લેન્ડમાં T20I ડેબ્યૂ કરનાર પાંચમો ભારતીય બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આયર્લેન્ડમાં T20I ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી સિદ્ધાર્થ કૌલ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સિદ્ધાર્થ કૌલે 2018માં ડબલિનમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉમરાન મલિકે 2022માં અને  રિંકુ સિંહ-પ્રસિદ્ધ કૃષ્ણાએ 2023માં ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ચારેય ભારતીય ખેલાડીઓએ ડબલિનમાં T20I ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ જોકે આ બધાથી અલગ હશે કારણકે ભારતની મેચો બેલફાસ્ટમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેથી વૈભવ બેલફાસ્ટમાં T20I ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM