24 June 2026
સતત ACમાં રહેવાથી
થઈ શકે છે આ 6 નુકસાન
Photo Credit - Whisk
સતત એસીની હવામાં રહેવાથી ત્વચા સૂકી થવા લાગે છે.
તેનાથી એલર્જી અથવા એક્ઝીમા જેવી સમસ્યાઓ વધી શકે છે.
સૂર્યપ્રકાશ ઓછો મળવાને કારણે શરીરમાં વિટામિન Dની ઉણપ થઈ શકે છે.
તેના કારણે હાડકાં, ઈમ્યુનિટી અને માંસપેશીઓ નબળી પડી શકે છે.
ફક્ત એસી જ નહીં લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું પણ નુકસાનકારક છે.
આથી શરીરની પ્રવૃત્તિ ઘટે છે અને વજન વધે છે.
આળસ અને મેટાબોલિઝમ ધીમું થવાનો ખતરો રહે છે.
બંધ રૂમમાં તાજી હવાની અવરજવર ઓછી થવાથી શરીર પર અસર પડે છે.
આથી આળસ, થાક અને માનસિક તણાવમાં વધારો થાય છે.
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.
આ પણ વાંચો
એપલ સાઇડર વિનેગર પીવાના 8 અદ્ભુત ફાયદા !
તુલસીના પાન ખાવાના 7 અદભૂત ફાયદા જાણો !
જીમ જવાની જરૂર નહીં! આ 10 આદતોથી રહેશો એકદમ ફિટ
શું ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે ?