AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સ નહીં પણ આ ચેમ્પિયન ટીમ તરફથી IPL 2027 માં રમશે? ડીલ લગભગ ડન!

હાર્દિક પંડ્યાનું IPL 2026 ખૂબ જ ખરાબ રહ્યું હતું, અને હવે તે મુંબઈ ઈન્ડિયન્સ છોડીને બીજી ટીમમાં જોડાવવાની તૈયારીમાં છે. હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે તેવી ચર્ચા શરુ થઇ હતી, જોકે હવે અન્ય એક ચેમ્પિયન ટીમ સાથે હાર્દિક જોડાશે તેવા સમાચાર સામે આવ્યા છે. ચાલો જાણીએ કઈ છે આ ટીમ.

| Updated on: Jun 23, 2026 | 8:55 PM
Share
હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાનું લગભગ નક્કી છે. અહેવાલો સૂચવે છે કે મુંબઈ ઈન્ડિયન્સને હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવા માટે બે ઓફર મળી છે. પહેલી રાજસ્થાન રોયલ્સ તરફથી છે, જ્યારે બીજી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી છે.

1 / 5
IPL સૂત્રોના જણાવ્યા અનુસાર, KKRના ટોચના મેનેજમેન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સના માલિકોએ ખેલાડીઓની અદલાબદલી અંગે ઘણી ચર્ચાઓ કરી છે. એવું જાણવા મળ્યું છે કે તેમની વચ્ચે ટૂંક સમયમાં એક સોદો થઈ શકે છે.

2 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ નવા કેપ્ટનની શોધમાં છે. આગામી સિઝનમાં અજિંક્ય રહાણે પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જશે તે લગભગ નક્કી જ છે. તેથી, KKR નવા કેપ્ટનની શોધમાં છે, અને નવો સુકાની ટીમનો વાઈસ કેપ્ટન રિંકુ સિંહ હાલ તો ના જ હોઈ શકે. પરિણામે, KKR ટૂંક સમયમાં હાર્દિક પંડ્યા માટે ડીલ કરી શકે છે.

3 / 5
રાજસ્થાન રોયલ્સ પણ હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં ઉમેરવામાં રસ ધરાવે છે. જોકે, તેમણે પહેલાથી જ રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કરી દીધો છે, અને આ ટીમ હાર્દિક માટે કદાચ યોગ્ય ન પણ હોય.

4 / 5
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી જ સિઝનમાં IPL ટ્રોફી જીત હતી. તેણે GT ને સતત બે વાર ફાઈનલમાં પહોંચાડી હતી. જોકે, ત્યારબાદ તે મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો, જ્યાં તેની કેપ્ટનશીપમાં MI ની સતત ત્રણ સિઝન ખૂબ જ ખરાબ રહી. (PC-PTI/AI)

5 / 5

Breaking News: પદ્મશ્રી એવોર્ડ સ્વીકારતા પહેલા રોહિત શર્માએ એવું શું કર્યું કે પત્નીએ તેને કારમાંથી બહાર ઉતારવો પડ્યો ? જુઓ Video

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">