AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Window Safety : હાઈવે પર ડ્રાઈવ કરતી વખતે કારની બારીઓ કેમ બંધ રાખવી જોઈએ?

જો તમે એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરો છો, તો તમારે જાણવું જોઈએ કે હાઇવે પર તમારી કારની બારીઓ કેમ ન ખોલવી જોઈએ. તમારી કારની બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી શું નુકસાન થઈ શકે છે?

| Updated on: Jun 24, 2026 | 11:26 AM
Share
જો તમારી કારની બારીઓ ખુલ્લી હોય, તો હવા સીધી કારમાં પ્રવેશ કરશે. જેના કારણે કારની ગતિ જાળવી રાખવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. સાથેજ એન્જિન પર વધુ ભાર આવે છે. આનાથી કારની માઇલેજમાં ઘટાડો થઈ શકે છે.

1 / 6
જ્યારે પણ કોઈ કાર ડિઝાઇન કરવામાં આવે છે, ત્યારે કંપનીઓ તેને એરોડાયનેમિક્સને (Aerodynamics) ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરે છે. જો કે, બારીઓ ખોલવાથી કારની એરોડાયનેમિક્સમાં ઘટાડો થાય છે, જે તેના માઇલેજ પર સીધી અસર કરે છે.

2 / 6
હાઇવે પર કારની સ્પીડ વધુ હોય છે. તેથી બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી ધૂળ અને જંતુઓ કારની અંદર પ્રવેશે છે. વધુમાં, ધૂળ તમારી કારના આંતરિક ભાગને નુકસાન પહોંચાડી શકે છે.

3 / 6
કારના માઇલેજ પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે હાઇવે પર વાહન ચલાવતી વખતે તમારી બારીઓ ખોલવાનું ટાળો.

4 / 6
જ્યારે કારની બારીઓ બંધ રહે છે ત્યારે હવાનો પ્રવાહ નિયંત્રિત રહે છે અને કાર વધુ સારી માઈલેજ આપી શકે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Engine Oil Change Tips : બાઇક અને કારનું એન્જિન ઓઇલ કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ ?

Follow Us
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video

કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ

મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે

ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત

કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો

થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત

'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ

ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video

g clip-path="url(#clip0_868_265)">