AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : FIFA World Cup 2026ની ફાઈનલ જીતનાર ટીમને ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રોફી આપશે, જુઓ ફોટો

Donald Trump, FIFA World Cup Trophy: FIFA અધ્યક્ષ જિયાન્ની ઈન્ફેન્ટિનોની અંદર આવું પહેલી વખત થશે નહી કે,જ્યારે ટ્રમ્પ વિજેતાને ટ્રોફી આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જિયાન્ની ઈન્ફેન્ટિનો જલ્દી પોતાના સંબંધો મજબુત કર્યા છે.

| Updated on: Jun 24, 2026 | 8:08 AM
Share
FIFA World Cupની ફાઈનલ 19 જુલાઈના રોજ ન્યુજર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ જીતનારી ટીમને ટ્રોફી USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી મળશે. આ વાતની જાણકારી FIFA અધ્યક્ષ જિયાન્ની ઈન્ફેન્ટિનોએ આપી છે.

1 / 7
FIFA અધ્યક્ષ જિયાન્ની ઈન્ફેન્ટિનોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જલ્દીથી પોતાના સંબંધો મજબુત કર્યા છે.

2 / 7
 આ સંબંધોની શરુઆત ટ્રમ્પને પહેલા ફીફા શાંતિ પુરસ્કાર આપવાથી થઈ હતી. ફીફા દ્વારા આ એવોર્ડ આપવાની શરુઆત ઝિયાની ઈન્ફેન્ટિનોએ કરી છે.

3 / 7
જિયાન્ની ઈન્ફેન્ટિનોએ ફોક્સ એન્ડ ફ્રેન્ડસ નામના ટીવી શોમાં કહ્યું કે, તે અને અમેરિકી રાષ્ટ્રપતિ 19 જુલાઈના રોજ સાથે ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલની મજા મળશે. ત્યારબાદ ફાઈનલ જીતનારી ટીમને ટ્રોફી આપશે. ફીફાએ હાલમાં પોતાના અધ્યક્ષના ટીવી પર આપેલા નિવેદન વિશે કાંઈ પણ બોલવા વિશે ના પાડી છે.

4 / 7
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પ ફિફા અધ્યક્ષ જિયાન્ની ઇન્ફન્ટિનોના નેતૃત્વ હેઠળ કોઈ વિજેતાને ટ્રોફી અર્પણ કરશે.

5 / 7
ગયા વર્ષે ટ્રમ્પે ક્લબ વર્લ્ડ કપ વિજેતા ચેલ્સીને ટ્રોફી અર્પણ કરી હતી. જોકે, તે સમયે ઘણા ખેલાડીઓએ વિરોધ કર્યો હતો.

6 / 7
 ફીફા વર્લ્ડકપ 2026નું આયોજન યુએસએ, કેનેડા અને મેક્સિકોના 16 શહેરોમાં ચાલી રહ્યું છે. જેમાં પહેલી વખત 48 ટીમો રમી રહી છે. ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલ દરમિયાન રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફીફાનો પ્રયત્ન છે કે, તેનું સમાપન શાનદાર બનાવી કરવામાં આવે.( all Photo: PTI/Getty Images)

7 / 7

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ

સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video

ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા

સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'

'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા

ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ

RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો

g clip-path="url(#clip0_868_265)">