AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરુષોએ કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ ? જાણો ગરુડ પુરાણનો ‘અસલી નિયમ’

ગરુડ પુરાણમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે કે, જેના પર ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર છે. એવામાં શું તમે જાણો છો કે, પુરુષોએ અઠવાડિયાના કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ?

| Updated on: Jul 05, 2026 | 1:15 PM
Share
હિંદુ ધર્મમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ ગ્રંથમાં મૃત્યુ અને ત્યારપછીની યાત્રા ઉપરાંત દૈનિક જીવન સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં વાળ ધોવા અને કપાવવા અંગે પણ કેટલાક વિશેષ દિવસ તેમજ તિથિ નક્કી કરવામાં આવી છે.

1 / 6
એવું માનવામાં આવે છે કે, ગરુડ પુરાણના આ નિયમોનું પાલન ન કરવાથી જીવન પર અશુભ પ્રભાવ પડે છે અને વ્યક્તિએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી, દરેક વ્યક્તિએ જીવનને ખુશહાલ બનાવવા માટે ગરુડ પુરાણમાં વર્ણવેલા નિયમો વિશે ચોક્કસ જાણી લેવું જોઈએ.

2 / 6
ગરુડ પુરાણ અનુસાર, વાળ કપાવવા માટે બુધવાર અને શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાથી વ્યક્તિને જીવનમાં ભાગ્યનો સાથ મળે છે અને ઘરમાં ખૂબ બરકત આવે છે. મંગળવારના દિવસે ભૂલથી પણ વાળ ન કપાવવા જોઈએ. આવી ભૂલ કરવાથી નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે અને જીવનમાં અશુભ પરિણામો જોવા મળી શકે છે. આ સિવાય ગુરુવારના દિવસે વાળ કપાવવાથી વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

3 / 6
શનિવારના દિવસે વાળ કપાવવાથી જીવનમાં અવરોધો આવે છે. આથી વાળ કપાવતા પહેલા ગરુડ પુરાણના નિયમો વિશે ચોક્કસ જાણી લો. ગરુડ પુરાણમાં મહિલાઓ માટે વાળ ધોવાના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

4 / 6
મહિલાઓએ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, વર્જિત દિવસોમાં વાળ ધોવાથી પરિવારની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારનો દિવસ મહિલાઓ માટે વાળ ધોવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આનાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સિવાય બુધવારે પણ વાળ ધોઈ શકાય છે.

5 / 6
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમાસ, પૂનમ અને એકાદશીના દિવસે વાળ કપાવવા અને ધોવાનું ટાળવું જોઈએ. વાળ કપાવવાનું વર્ણન ગરુડ પુરાણના પ્રેત કલ્પના અધ્યાય 10 અને 11માં છે. મહિલાઓ માટે વાળ ધોવાના અશુભ દિવસોનું વર્ણન ગરુડ પુરાણમાં આચાર કાંડમાં જોવા મળે છે.

6 / 6
(Disclaimer: આ લેખમાં જણાવેલા ઉપાયો/લાભ/સલાહ અને કથનો માત્ર સામાન્ય માહિતી માટે છે. TV9 Gujarati અહીં આ લેખમાં લખેલી વાતોનું સમર્થન કરતું નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગ/પ્રવચનો/માન્યતાઓ/ધર્મગ્રંથો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે, આ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને પોતાના વિવેકનો ઉપયોગ કરે.)

Nirjala Ekadashi : નિર્જળા એકાદશી વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ ? જાણો ઉપાય !

Follow Us
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video

જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર

અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video

આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

g clip-path="url(#clip0_868_265)">