AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today : સોનાના ભાવ ફરી ઘટ્યા ! જાણો દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના લેટેસ્ટ ભાવ

દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારના સંકેતો અને સ્થાનિક માંગમાં ફેરફારના કારણે કિંમતો પર દબાણ નોંધાઈ રહ્યું છે. રોકાણકારો અને ગ્રાહકો બંને માટે હાલની સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ બની ગઈ છે.

| Updated on: Jun 24, 2026 | 9:16 AM
Share
દેશભરમાં સોનાના ભાવ ફરી ઘટી રહ્યા છે. આજે 24 જૂનની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹144,740 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹132,690 પ્રતિ 10 ગ્રામ છે.

1 / 7
મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹144,590 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે    ₹132,540  છે.

2 / 7
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹147,920 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹135,590 છે.

3 / 7
પુણે અને બેંગલુરુમાં શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹144,590 છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹132,540 છે.

4 / 7
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹144,640 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹132,590 છે.

5 / 7
સોનાની જેમ બીજી કિંમતી ધાતુ ચાંદી પણ ઘટી રહી છે. 24 જૂને તેનો ભાવ ઘટીને આશરે ₹244,900 પ્રતિ કિલોગ્રામ થયો છે.

6 / 7
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

7 / 7

આ પણ વાંચો, Breaking News: ભારત માટે રાહતના સમાચાર! હોર્મુઝથી LPG અને ક્રૂડ ઓઇલ ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર, ઊર્જા પુરવઠાની ચિંતા ઘટી

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ

ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">