(Credit Image : instagram)

23 : June

જેકલીન ફર્નાન્ડીઝ 40 વર્ષની છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝની કુલ સંપત્તિ આશરે 115 થી 116 કરોડ છે

સંપત્તિ

(Credit Image :  instagram)

જેકલીન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ માંથી પણ કમાણી કરે છે

કમાણી

(Credit Image :  instagram)

જેકલીન ફર્નાન્ડીઝ પ્રતિ એક  ફિલ્મ માટે 6 થી 9 કરોડનો ચાર્જ કરે છે

ચાર્જ

(Credit Image :  instagram)

Welcome To The Jungle 10 જુલાઈના રોજ રિલીઝ થશે

ફિલ્મ

(Credit Image :  instagram)

વેલકમ ટુ ધ જંગલમાં 30થી વધુ સ્ટાર જોવા મળશે

30થી વધુ સ્ટાર

(Credit Image :  instagram)

 બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વેલકમ ટુ ધ જંગલની સૌથી વધુ પૈસાદર અભિનેત્રી છે

પૈસાદાર અભિનેત્રી

(Credit Image :  instagram)

 ફિલ્મો ઉપરાંત તે આઈટમ ગીત અને ઇવેન્ટ્સ દ્વારા પણ સારી કમાણી કરે છે

કમાણી

(Credit Image :  instagram)

જેકલીન ફર્નાન્ડીઝ પાસે એક રેસ્ટોરન્ટ પણ છે

રેસ્ટોરન્ટ

(Credit Image :  instagram)

જેકલીન ફર્નાન્ડીઝ 17 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે

બોલિવુડ ઈન્ડસ્ટ્રી

(Credit Image :  instagram)