પિતા વાઈસ ચાન્સેલર, સાસુ મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા, આવો છે જે.પી. નડ્ડાનો પરિવાર

જેપી નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960ના રોજ થયો છે. પિતાનું નામ નારાયણ લાલ નડ્ડા અને માતાનું નામ કૃષ્ણ નડ્ડા છે. તેમને જગત ભૂષણ નડ્ડા નામનો ભાઈ છે. તો ચાલો આજે આપણે જાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી ગણાતા જે.પી નડ્ડાના પરિવાર વિશે.

| Updated on: Dec 02, 2024 | 10:36 AM
 હિમાચલ પ્રદેશ બિલાસપુરના રહેવાસી જેપી નડ્ડાના પિતા નારાયણ લાલ નડ્ડા બિહારના પટનાના કુલપતિ રહી ચુક્યા છે. તેમની માતાનું નામ કૃષ્ણા નડ્ડા છે.જેપી નડ્ડાના ભાઈનું નામ  જગત ભૂષણ નડ્ડા છે. જેપી નડ્ડાને બહેન પણ છે.

1 / 15
જેપી નડ્ડાના પરિવાર વિશે વાત કરીએ. તેમના પરિવારમાં કોણ કોણ છે.

2 / 15
 જેપી નડ્ડાએ 11 ડિસેમ્બર 1991ના રોજ મલ્લિકા નડ્ડા સાથે લગ્ન કર્યા, તેમને બે પુત્રો છે.જેપી નડ્ડાના સાસુ જયશ્રી બેનર્જી 1999માં લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ જબલપુરથી લોકસભા સાંસદ રહી ચુકી છે.

3 / 15
 જગત પ્રકાશ નડ્ડાના લગ્ન 1991ના રોજ ડો. મલ્લિકા સાથે થયા હતા. મલ્લિકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સભ્ય હતી અને 1988 થી 1999 સુધી એબીવીપીની રાષ્ટ્રીય મહાસચિવ રહી હતી. તે પ્રોફેસર પણ રહી ચુકી છે.

4 / 15
જેપી નડ્ડાનું શિક્ષણ પટનાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તેણે બી.એ. પટના કોલેજ, પટના યુનિવર્સિટી અને LL.Bનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.  તેમણે દિલ્હી ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બિહારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

5 / 15
નડ્ડા પ્રથમ વખત બિલાસપુરથી 1993ની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ 1998માં ફરી ચૂંટાયા હતા.તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે 1994 થી 1998 સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં તેમના પક્ષના જૂથના નેતા તરીકે સેવા આપી હતી.

6 / 15
2003ની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં નડ્ડા તેમની બેઠક હારી ગયા હતા.પ્રેમ કુમાર ધૂમલે સરકાર બનાવ્યા પછી તેમણે નડ્ડાને 2008 થી 2010 સુધી વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જવાબદાર કેબિનેટ મંત્રી તરીકે તેમની કેબિનેટમાં સામેલ કર્યા.

7 / 15
પહેલા તેઓ 2007 થી 2012 અને 1993 થી 2003 સુધી હિમાચલ પ્રદેશના બિલાસપુરથી ધારાસભ્ય અને 2007 થી 2012 સુધી વન પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને 1998 થી 2003 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંસદીય મંત્રી હતા.

8 / 15
નડ્ડાને જૂન 2019માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી 2020ના રોજ, તેઓ સર્વસંમતિથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા,

9 / 15
જાન્યુઆરી 2021માં પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં નડ્ડાએ નવી યોજના એક મુઠી ચાવલ યોજના શરૂ કરી.સપ્ટેમ્બર 2022માં તેમને 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના વડા તરીકે એક્સ્ટેંશન મળ્યું.

10 / 15
જેપીનડ્ડાને 2 દિકરા છે. મોટા દિકરાનું નામ ગિરિશ નડ્ડા છે. ગિરિશે એમબીએનો અભ્યાસ કર્યો છે. ગિરિશના લગ્ન 2020માં પુષ્કરમાં થયા હતા.તેમના લગ્ન હનુમાનગઢના બિઝનેસમેનની દિકરી પ્રાચી સાથે થયા હતા.

11 / 15
નડ્ડાને જૂન 2019માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી 2020ના રોજ, તેઓ સર્વસંમતિથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા,

નડ્ડાને જૂન 2019માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી 2020ના રોજ, તેઓ સર્વસંમતિથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા,

12 / 15
નડ્ડા 2014 થી 2019 સુધી પ્રથમ મોદી મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડના સચિવ પણ હતા.નડ્ડા મોદી કેબિનેટ 3.0  મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે.

13 / 15
નાના દિકરાના લગ્ન પણ રાજસ્થાનમાં જ કરવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દિકરા હરીશે 25 જાન્યુઆરી 2023ના રોજ જયુપુરમાં લગ્ન હતા. તેમણે રિદ્ધિ સાથે લગ્ન કર્યા હતા. જેપી નડ્ડાના નાના દિકરાના લગ્નમાં અનેક વીઆઈપી નેતાઓ જોવા મળ્યા હતા.

14 / 15
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી ચાલુ વર્ષે જ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેપી નડ્ડા હવે સંગઠન વડા તરીકે ભાજપમાં જવાબદારી નિભાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળતા નજર આવશે. જેપી નડ્ડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

15 / 15
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">