‘એક વિવાહ ઐસા ભી’ : હોડીને શણગારવામાં આવી દુલ્હનની જેમ ! વરરાજાએ નદી પાર કરીને આ રીતે કર્યા લગ્ન, જુઓ Photos

લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો અને તસવીરો વાયરલ થતી જોવા મળી રહી છે.ત્યારે હાલમાં એક અનોખા લગ્ન લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.

1/5
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક એવા લગ્ન થયા છે જે આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે.

2/5
આજકાલ દરેક વ્યક્તિ દેખાવની આડમાં કંઈક અલગ પ્રયોગ કરતા રહે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વરરાજાની જાન હોડીમાં આવી હતી.

3/5
હોડી દ્વારા આ વરરાજા નર્મદા નદી પાર કરીને ધાર જિલ્લાના બાલગાંવ પહોંચ્યા હતા. આ હોડીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી.

4/5
ઉલ્લેખનીય છે કે, સડક દ્વારા આ અંતર 20 કિલોમીટર જેટલુ હોવાથી વરરાજાએ હોડી દ્વારા જ જાન લઈ જવાનુ વિચાર્યુ હતુ.

5/5
નર્મદા કિનારે પહોંચતાની સાથે જ દુલ્હનના પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં આ જ નદી કિનારે બલગાંવના મૌની બાબા આશ્રમમાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati