AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ‘રડ્યા’, જાણો કેમ?

IPLની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. લખનૌની આ રેકોર્ડબ્રેક હારથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોની આશા તૂટી, જાણો કેમ?

| Updated on: May 08, 2024 | 11:49 PM

1 / 5
વાસ્તવમાં, હૈદરાબાદની લખનૌ સુપર જાયન્ટ્સ સામેની જીત સાથે, મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી. આ ટીમ હવે પ્લેઓફમાં પહોંચી શકશે નહીં અને હવે તેની બાકીની બે મેચ માત્ર ઔપચારિકતા છે.

2 / 5
મુંબઈ ઈન્ડિયન્સ 12માંથી માત્ર 4 મેચ જીતી શક્યું છે અને પ્લેઓફની રેસમાં રહેવા માટે તેમને કોઈ પણ ભોગે લખનૌની જીતની જરૂર હતી પરંતુ હૈદરાબાદે આવું થવા દીધું નહીં. હવે પાંચ વખતના ચેમ્પિયન માટે IPL 2024ની સફર પૂરી થઈ ગઈ છે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં પોતાનો કેપ્ટન બદલ્યો છે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જેના કારણે ટીમને માત્ર નુકસાન જ સહન કરવું પડ્યું. આ ટીમને સ્ટેડિયમમાં પણ તેમના પ્રશંસકો તરફથી સમર્થન મળ્યું ન હતું અને પંડ્યાના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન પણ ખૂબ જ નબળું રહ્યું હતું.

4 / 5
મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત IPLમાંથી બહાર થનારી પ્રથમ ટીમ છે. વર્ષ 2022માં પણ આ ટીમ પ્રથમ વખત નોકઆઉટ થઈ હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">