Tataના આ શેરને કોની નજર લાગી! રોકાણકારોએ વેચ્યો હિસ્સો, કિંમત ઘટતા એક્સપર્ટે જણાવી કામની વાત

માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ટાટા ટેક્નોલોજીસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 27.39 ટકા ઘટ્યો છે. કંપનીનો નફો રૂપિયા 157.24 કરોડ પર આવી ગયો હતો. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીએ રૂપિયા 216 કરોડનો નફો નોંધાવ્યો હતો.

| Updated on: May 07, 2024 | 5:11 PM
ટાટા ગ્રૂપની કંપની-ટાટા ટેક્નોલોજીસના શેરમાં સુસ્તીનું વાતાવરણ છે. મંગળવારે ટ્રેડિંગ દરમિયાન, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, ટાટા ટેક્નોલોજીસનો શેર ઘટીને રૂપિયા 1,040.50 પર આવી ગયો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેર 20.75% ઘટ્યો છે.

1 / 7
31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ટાટા ટેક્નોલોજીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 27.39 ટકા ઘટ્યો હતો. કંપનીનો નફો રૂપિયા 157.24 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીએ રૂપિયા 216 કરોડનો નફો નોંધાવ્યો હતો.

2 / 7
ટાટા જૂથની કંપનીની કામગીરીમાંથી આવક 7.22 ટકા ઘટીને  રૂપિયા 1,301.05 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન કંપનીનું EBIT માર્જિન 16.2 ટકા હતું, જે ડિસેમ્બર ક્વાર્ટર જેટલું જ છે પરંતુ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 15.5 ટકા કરતાં વધુ છે. આ સાથે ટાટા ટેક્નોલોજીએ શેર દીઠ રૂપિયા 10.05ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

3 / 7
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે સ્ટોક પર 'સેલ' રેટિંગ જાળવી રાખ્યું હતું, જણાવ્યું હતું કે, ટાટા ટેક્નોલોજિસ મિકેનિકલ એન્જિનિયરિંગ સેવાઓમાં વધુ એક્સપોઝર ધરાવે છે અને એમ્બેડેડ સોફ્ટવેરમાં વધુ મજબૂત બની રહી છે. અમે અમારા EPS અંદાજોને વ્યાપકપણે જાળવીએ છીએ. તેની લક્ષ્ય કિંમત 700 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

4 / 7
વૈશ્વિક બ્રોકરેજ બોફાએ શેર માટે રૂપિયા 1250નો લક્ષ્યાંક રાખ્યો છે. બીજી તરફ, જેપી મોર્ગને 800 રૂપિયાના ટાર્ગેટ સાથે સ્ટોક પર અંડરવેઇટ રેટિંગ આપ્યું છે. આ બ્રોકરેજ માને છે કે નાણાકીય વર્ષ 25 માં માર્જિન અકબંધ રહેશે.

5 / 7
તમને જણાવી દઈએ કે Tata Technologiesનો IPO ગયા વર્ષે 22 નવેમ્બર 2023ના રોજ ખુલ્યો હતો. આ IPOનું લિસ્ટિંગ 30 નવેમ્બર, 2023 ના રોજ BSE, NSE પર થયું હતું. કંપનીએ IPOની ઇશ્યૂ કિંમત ₹475 થી ₹500 પ્રતિ શેર નક્કી કરી હતી. આ શેર છેલ્લા એક વર્ષમાં 20.75% ઘટ્યો છે. મંગળવારે ટાટા ટેકનોલોજીનો શેર 1,040.50 પર બંધ થયો હતો.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

7 / 7

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">