Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન, જુઓ Photos

લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

| Updated on: May 07, 2024 | 7:56 AM
લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

3 / 5
PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલ મતદાન મથક ખાતે મતદાન કરશે.

4 / 5
PM મોદીની સુરક્ષાના ભાગરૂપે રાણીપ પોલીસ દ્વારા રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">