આ ગુજરાતી કંપનીમાં સતત લાગી રહી છે Upper Circuit, શેરમાં રોકેટની તેજી, 144 રૂપિયા પર આવ્યો હતો IPO

શેરબજારમાં આવેલા મોટા ઘટાડા વચ્ચે રોકાણકારો મંગળવારે આ ગુજરાતી કંપનીના શેર ખરીદવા પર પડ્યા હતા. શેર માર્કેટમાં આ કંપનીના ભાવમાં 29.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે તે આજે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 22 માર્ચ, 2024ના રોજ લિસ્ટિંગ થયા બાદ SME ગ્રૂપની કંપનીનો શેર તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

| Updated on: May 07, 2024 | 6:43 PM
શેરબજારમાં આવેલા મોટા ઘટાડા વચ્ચે રોકાણકારો મંગળવારે કેપી ગ્રીન એન્જિનિયરિંગના શેર પર પડ્યા હતા. સતત ચોથા દિવસે, આ શેરે BSE ઇન્ડેક્સ પર 5 ટકાની અપર સર્કિટ લગાવી અને ભાવ વધીને 619.85 રૂપિયા થયો હતો.

1 / 7
આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ પણ છે. છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં KP ગ્રીનના શેરમાં 22 ટકાનો વધારો થયો છે. 22 માર્ચ, 2024ના રોજ લિસ્ટિંગ થયા બાદ SME ગ્રૂપની કંપનીનો શેર તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તેની સરખામણીમાં, S&P BSE સેન્સેક્સ 0.75 ટકા ઘટીને 73,338 પર પહોચ્યો હતો.

2 / 7
હાલમાં, શેરે તેની ઈશ્યુ કિંમત 144 રૂપિયા પ્રતિ શેરની સામે 330 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમત 100 ટકા વધી છે. કંપનીના પરિણામો બાદ આ વધારો થયો છે.

3 / 7
કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 (H1FY24)ના બીજા ભાગમાં 24.20 કરોડ રૂપિયાનો નફો હાંસલ કર્યો છે. તે જ સમયે, ઓપરેશન્સમાંથી આવક વાર્ષિક ધોરણે 365.7 ટકા વધીને 245.12 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 52.64 કરોડ રૂપિયા હતી.

4 / 7
કેપી ગ્રીન એન્જિનિયરિંગ એ ગુજરાત સ્થિત કેપી ગ્રુપનો એક ભાગ છે. તેના સ્થાપક ડો.ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ છે. કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સોલર અને વિન્ડ), ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ટેલિકોમ ટાવર્સ અને OFC નેટવર્ક સેટઅપ) અને ગ્રીન હાઇડ્રોજન વગેરે ક્ષેત્રોમાં તેની હાજરી રાખી છે.

5 / 7
આ કંપની ટ્રાન્સમિશન લાઇન સ્ટ્રક્ચર્સ, વિન્ડમિલ સ્ટ્રક્ચર્સ, આઇસોલેટર, ટેલિકોમ ટાવર્સ, સબસ્ટેશન અને સ્વિચયાર્ડ સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, પોલ સ્ટ્રક્ચર્સ, રૂફટોપ સોલર ઇન્સ્ટૉલેશન, ઓપરેશનના ફેબ્રિકેશન અને હોટ ડિપ ગેલ્વેનાઈજીંગના વ્યવસાયમાં છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">