પંખાના સેટિંગમાં કરો આ 5 ફેરફાર, સીલિંગ ફેનની સ્પીડ થઈ જશે ડબલ, ભૂલી જશો ACને

ઘણી વખત પંખો જૂનો હોવાને કારણે યોગ્ય રીતે હવા નથી આપતો. જેના કારણે તમે નવો સીલિંગ ફેન ખરીદવા વિશે વિચારો છો. પરંતુ અહીં અમે તમને એવી 5 સેટિંગ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ફેનની સ્પીડ વધારી શકો છો. પરંતુ કેટલીકવાર પંખો જૂનો હોવાને કારણે યોગ્ય રીતે હવા નથી આપતો.

| Updated on: May 07, 2024 | 10:03 PM
ઉનાળાની ઋતુમાં જ્યારે તમે બહારથી ઘરમાં આવો છો, તો સૌથી પહેલું કામ તમે રૂમનો પંખો ચાલુ કરો છો. આવા દિવસોમાં એકમાત્ર વસ્તુ જે તમને રાહત આપી શકે છે તે છે હાઇ સ્પીડ સીલિંગ ફેન. પરંતુ કેટલીકવાર પંખો જૂનો હોવાને કારણે યોગ્ય રીતે હવા નથી આપતો. જેના કારણે તમે પછી નવો પંખો લેવાનું વિચારો છો. પરંતુ અહીં અમે તમને એવી 5 સેટિંગ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ફેનની સ્પીડ વધારી શકો છો.

1 / 8
સીલિંગ ફેનમાં લગાવેલ કેપેસિટર મોટર માટે જરૂરી વીજળી આપવાનું કામ કરે છે. ખરાબ કેપેસિટર્સ 90% થી વધુ સીલિંગ ફેનની સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે કેપેસિટર કામ કરવાનું બંધ કરે છે, ત્યારે મોટર પાવર મેળવી શકતી નથી. આ કારણે પંખાની સ્પીડ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં, તમે 70થી 80 રૂપિયાની કિંમતનું કેપેસિટર લાવીને પંખાની સ્પીડ વધારી શકો છો.

2 / 8
કેટલીકવાર પંખાના બ્લેડના વળાંકને કારણે પંખાની ગતિ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં, તમારે પંખાની બ્લેડ બદલવી જોઈએ. તેનાથી તમારા સીલિંગ ફેનની સ્પીડ પણ વધી શકે છે.

3 / 8
સમય જતાં, બોલ બેરિંગ્સની અંદર સીલિંગ ફેન્સમાં ધુળ એકઠી થાય છે. જેના કારણે સીલિંગ ફેનની સ્પીડ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં તમે પંખાને રિપેર અને સાફ કરીને તેની સ્પીડ વધારી શકો છો.

4 / 8
ઢીલા સ્ક્રૂ એ બીજું કારણ છે જે તમારા સીલિંગ ફેનની ગતિ ધીમી કરી શકે છે. તો તમે આ વાતને ધ્યાનમાં રાખીને તમે સ્કુને ટાઈટ કરો, તેનાથી ફેનની સ્પીડ વધી શકે છે.

5 / 8
લ્યુબ્રિકેશનનો અભાવ પંખાની ગતિને પણ અસર કરે છે. આને રિપેર કરીને પણ તમે તમારા પંખાની સ્પીડ વધારી શકો છો.

6 / 8
સામાન્ય રીતે, રૂમમાં હવાને અસરકારક રીતે પરિભ્રમણ કરવા માટે હાઇ-સ્પીડ સીલિંગ ફેનની ન્યૂનતમ RPM 350થી 400 હોવી જોઈએ. જો કે, કેટલાક હાઇ-સ્પીડ સીલિંગ ફેન્સની મહત્તમ RPM 600 કે તેથી વધુ હોઈ શકે છે.

7 / 8
સીલિંગ ફેનની ઝડપ ધીમી થવા માટે આ કારણો જવાબદાર હોય છે જેમાં ધૂળ જામી જવી, મોટરને નુકસાન, કેપેસિટર અને વાયરિંગની સમસ્યાઓ અથવા ખોટી ઇન્સ્ટોલેશનને કારણે સીલિંગ ફેનની ગતિ ધીમી થઈ શકે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">