AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package : નોકરિયાત માટે બેસ્ટ છે આ ટુર પેકેજ, એક સાથે 2-2 સુંદર દેશ ફરવાની તક મળશે

આઈઆરસીટીસીના આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમે સિંગાપુર અને મલેશિયા ફરવાની તક મળશે. જેમાં તમે 3 રાત સિંગાપુર અને 2 રાત મલેશિયાની હોટલમાં રહેશો, મહત્વની વાત તો એ છે કે, આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા આપવામાં આવશે.

| Updated on: May 06, 2024 | 4:35 PM
Share
મે મહિનામાં એક તો વેકેશન હોય છે અને ગરમીનો પારો પણ વધી ગયો હોય છે. ત્યારે શાળા-કોલેજમાં વેકેશન હોવાથી માતા-પિતા આ મહિનામાં ફરવા જવાનો પ્લાન વધારે બનાવે છે. આ માટે તેઓ પોતાના બજેટમાં ટુર પેકેજ જોતા હોય છે.

1 / 5
જો તમે પણ આવા કોઈ ટુર પેકેજ તમારા બજેટમાં શોધી રહ્યા છો તો આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમારા માટે પરફેક્ટ છે. કારણ કે, આ ટુર પેકેજમાં તમને એક સાથે 2-2 દેશ ફરવાની તક મળશે.

2 / 5
આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ છેASIAN EXTRAVAGANZA SINGAPORE MALAYSIA EX CHENNAI (SMO29), આ ટુર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. 24 મેના રોજથી ચેન્નાઈથી શરુ થશે અને ફ્લાઈટ દ્વારા આ ટુર પેકેજનો આનંદ લઈ શકો છો.તમરે 5 રાત સિંગાપુર અને 6 દિવસ મલેશિયાની હોટલમાં રહવાનું રહેશે. સાથે એક ટુરિસ્ટ ગાઈડ પણ તમારી સાથે રહેશે.

3 / 5
 મહત્વની વાત તો એ છે કે, 59 વર્ષ સુધીના લોકો માટે આ ટુર પેકેજમાં ટ્રાવેલ ઈન્શોયરન્સ પણ મળશે.આ ટુર પેકેજમાં સાથે જીએસટી પણ સામેલ છે. જો તમે સિંગલ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમારે 1,52,500 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. જો બે લોકો માટે પેકેજ બુક કરાવો છો તો 1,28,000માં આ પેકેજ બુક થશે.

4 / 5
જો તમારે પણ તમારા પરિવાર સાથે આ ટુર પેકેજને બુક કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારે આઈઆરસીટીસની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરી શકશો. તમે ફ્લાઈટ દ્વારા 2-2 દેશની મુસાફરી કરવાની તક આ ટુર પેકેજમાં મળશે.  (All photo : Tourism Malaysia )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">