8-5-2024

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત

pic - Freepik

બાળકોનું ઉનાળુ વેકેશન શરુ થઈ ગયુ છે. વેકેશનમાં બાળકોને આ ગેમ રમાડી શકો છો.

વેકેશનમાં બાળકને બેડમિન્ટન રમાડી શકો છે. આ રમત રમવાથી આખા શરીરની કસરત થઈ જશે.

તમે બાળકોને ભારતની પ્રિય રમત ક્રિકેટની રમત શીખવાડી શકો છો.

કબડ્ડીની રમત પણ તમે તમારા બાળકને શીખવાડી શકો છો.

બાળકોને તમે બાસ્કેટ બોલ રમાડી શકો છો. જેનાથી બાળક સંતુલન અને ધ્યાન કેન્દ્રીત કરતા શીખી શકે છે.

ફૂટ બોલની રમત રમાડી શકો છો. જેનાથી બાળકના પગની કસરત થાય છે.

તમે બાળકને હોકી પણ રમાડી શકો છે. આ ગેમ બાળકને ખૂબ પસંદ આવશે

આ ઉપરાંત ગિલ્લી - ડંડાની રમત પણ તમે તમારા બાળકને રમાડી શકો છો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ