બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ

07 May, 2024

તૃપ્તિ ડિમરીને ફિલ્મ એનિમલમાં કેમિયો રોલ કર્યા બાદ એક અલગ જ ઓળખ મળી છે. મોટાભાગના લોકો તેને ઝોયા અથવા ભાભી 2 તરીકે ઓળખે છે.

આટલું જ નહીં, એનિમલ પછી તેને નેશનલ ક્રશ પણ કહેવા લાગ્યા છે. તેના લુક્સ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે.

તૃપ્તિ પોતે પણ પોતાના ચાહકોને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી. ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક બોલ્ડ, તે પોતાના ગ્લેમરસ લુક્સ શેર કરતી રહે છે.

આ વખતે તૃપ્તિએ બ્લેક અને સિલ્વર કલરનું રિવીલિંગ ગાઉન પહેરીને ધૂમ મચાવી દીધી છે.

તૃપ્તિએ હાઇ સ્લિટ ગાઉન પહેર્યો હતો જેમાં તે બોલ્ડ લાગી રહી હતી. તેણે ન્યૂડ મેકઅપ સાથે અદ્ભુત સ્ટાઇલ કરી છે.

તૃપ્તિનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે.  

વ્હાઇટ અને સિલ્વર ગાઉનમાં તૃપ્તિનો લુક જોવા જેવો છે. તૃપ્તિ તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

તૃપ્તિ હોટ રેડ બોડી હગિંગ ગાઉનમાં પાર્ટી પરફેક્ટ લાગી રહી છે. આ લુક ડેટ નાઈટ માટે બેસ્ટ છે.