જિંદાલ ગ્રુપની વધુ એક કંપની થશે Demerger ? જાણો શું કહ્યું કંપનીના અધિકારીઓએ

JSW ગ્રુપ એ મુંબઈમાં આવેલ ભારતીય મલ્ટીનેશનલ ગ્રુપ છે. તેનું નેતૃત્વ સજ્જન જિંદાલ કરે છે અને તે OP જિંદાલ ગ્રુપનો ભાગ છે. JSW ગ્રુપની જ કંપની JSW Energyએ તેના કારોબારને ડિમર્જ કરવા અંગે કંપનીના અધિકારીઓએ તેમના 19 જાન્યુઆરી 2022ના અર્નિંગ કોલમાં જાણકારી આપી છે.

| Updated on: May 06, 2024 | 4:52 PM
JSW ગ્રુપ એ મુંબઈમાં આવેલ ભારતીય મલ્ટીનેશનલ ગ્રુપ છે. તેનું નેતૃત્વ સજ્જન જિંદાલ કરે છે અને તે OP જિંદાલ ગ્રુપનો ભાગ છે.

1 / 5
JSW ગ્રુપ સ્ટીલ, ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઓટોમોટિવ અને પેઇન્ટ ઉધોગ સાથે સંકળાયેલ છે. તે ભારત ઉપરાંત યુએસ, સાઉથ અમેરિકા અને આફ્રિકામાં પણ બિઝનેસ કરે છે.

2 / 5
JSW ગ્રુપની જ કંપની JSW Energyના કારોબારને ડિમર્જ કરવા અંગે કંપનીના અધિકારીઓએ તેમના 19 જાન્યુઆરી 2022ના અર્નિંગ કોલમાં જાણકારી આપી છે.

3 / 5
કંપનીના અધિકારીઓએ અર્નિંગ કોલમાં JSW Energyનો કારોબાર ડિમર્જ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

4 / 5
JSW Energyના શેરની વાત કરીએ તો, 06 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.80 ટકાના ઘટાડા સાથે રૂ.618 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 1,08,335 કરોડનું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">