મતદાન લોકશાહીનો અધિકાર- આ મોટા નેતાઓએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.

| Updated on: May 07, 2024 | 11:03 AM
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો મત આપ્યો

1 / 7
ગુજરાતના ગૃહમંત્રી હર્ષસંઘવીએ કર્યું મતદાન

2 / 7
 અમિત શાહએ પરિવાવર સાથ મતદાન કર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસે તેની પાર્ટી સેક્રેટરી સોનલને મેદાનમાં ઉતારી છે...

3 / 7
મહારાષ્ટ્ર: એનસીપી-એસસીપીના વડા શરદ પવારે બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો  NCP-SCPએ બારામતી સીટ પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. NCPએ બારામતીથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યા છે.

4 / 7
ગુજરાતના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો

5 / 7
પોરબંદર, ગુજરાત પોતાનો મત આપ્યા પછી, કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કહે છે, "જ્યારે હું મારો મત આપી રહ્યો હતો, ત્યારે હું ફક્ત દેશ માટે લોકોના કલ્યાણ અને 'વિકિસિત ભારત'ના નેતૃત્વમાં લોકોના કલ્યાણ વિશે જ વિચારતો હતો

6 / 7
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને તેમના પરિવારે ગુજરાતના નવસારીમાં મતદાન મથક પર મતદાન કર્યું.

7 / 7

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !

મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

g clip-path="url(#clip0_868_265)">