લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોચ્યાં વરરાજા, વોટ આપી ફરજ નિભાવી, જુઓ- Photo

લોકસભાની ચૂંટણીને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

| Updated on: May 07, 2024 | 2:00 PM
લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

1 / 6
દાહોદના ધાનપુર ગામે વરરાજા પર્વત ભાઈ પરમારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કરવા પહોચ્યાં છે. ધાનપુરના કોટમંબી ગામના તે રહેવાસી છે આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પણ લગ્ન કરતા પહેલા દેશ તરફી પોતાની ફરજ અદા કરવા મતદાન મથકે લગ્નના પોશાકમાં મતદાન કરવા પહોચ્યાં હતા.

2 / 6
કોટમંબી ગામના વરરાજા પર્વત ભાઈ જાન લઈને જતા વરરાજા મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે ગરબાડા વિધાનસભામાં મતદાન કર્યું હતુ અને  મતાધિકારની ફરજ નિભાવી હતી.

3 / 6
જોકે આવી ઘટના અમદાવાદ ગ્રામ્યમાં પણ જોવા મળી હતી. અહીં વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં લગ્ન કરવા જતા પહેલા વરરાજાએ મતદાનની ફરજ નિભાવી હતી.

4 / 6
વિરમગામ તાલુકના ઓગણ ગામમાં રોહીત ઠાકોર નામના વરરાજાએ લગ્ન પહેલા પોતાની ફરજ નીભાવી મતદાન કર્યું હતુ.

5 / 6
સોનગઢ નગરમાં એક યુવક દ્વારા અનોખી રીતે મતદાન કરવા પહોચ્યો હતો. જ્યાં તે બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં વરરાજાનો ડ્રેસ પહેરી ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ સોની નામના યુવક દ્વારા મતદાન મથક ખાતે જઈ મતદાન કર્યું હતુ.

6 / 6

Latest News Updates

Follow Us:
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM

અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ

BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'

Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી

સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

g clip-path="url(#clip0_868_265)">