રાહુલ ગાંધી ભણવામાં હતા હોશિયાર, સ્પોર્ટસમાં પણ મેડલ જીતી ચૂક્યા છે રાયબરેલીમાં થઈ મોટી જીત

આજે આપણે સૌથી પહેલા વાત કરીએ ગાંધી પરિવારની તો મોતીલાલ નહેરુએ સ્વરુપ રાની સાથે લગ્ન કર્યા. મોતીલાલ નેહરુના દિકરા જવાહર લાલ નેહરુ હતા તેમણે કમલા નેહરુ સાથે લગ્ન કર્યા હતા. જવાહર લાલ નેહરુ દેશના પહેલા પ્રધાન મંત્રી હતા. આ દંપતીને એક દિકરી હતી જેનું નામ ઈન્દિરા ગાંધી હતુ.

| Updated on: Jun 04, 2024 | 5:31 PM
  આ વખતે કોંગ્રેસે તેના ગઢ રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.રાહુલ ગાંધી રાયબરેલીથી રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. રાહુલ ગાંધીને 6,84,261 વોટ મળ્યા. જ્યારે તેમના હરીફ દિનેશ પ્રતાપ સિંહને 2,95,646 મત મળ્યા હતા.

1 / 14
આજે આપણે રાહુલ ગાંધીના પરિવાર વિશે વાત કરીશું, રાહુલ ગાંધીની દાદીનું નામ ઈન્દિરા ગાંધી હતુ તેમણે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. ઈન્દિરા ગાંધીને 2 બાળકો હતો સંજય ગાંધી અને રાજીવ ગાંધી.

2 / 14
રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા અને આ દંપતીને પણ 2 બાળકો થયા, જેમાંથી એક છે રાહુલ ગાંધી અને એક દિકરી છે પ્રિયંકા ગાંધી. આ ફોટોમાં જે રુમ છે ત્યાં રાહુલ ગાંધીના દાદી એટલે કે, ઈન્દિરા ગાંધીનો જન્મ થયો હતો.

3 / 14
તો ઈન્દિરા ગાંધીના બીજા પુત્ર સંજય ગાંધીએ મેનકા સાથે લગ્ન કર્યા તેમને એક પુત્ર વરુણ ગાંધી છે. રાજીવ ગાંધી અને સંજય ગાંધીના નાના-નાની નેહરુ પરિવારના હતા.

4 / 14
રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીની હોલી હોસ્પિટલમાં થયો હતો. તેઓ રાજીવ ગાંધીના ઘરે જન્મેલા બે બાળકોમાંથી પ્રથમ હતા, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના પૌત્ર તરીકે, તેમનો વંશ આગળ વધ્યો.

5 / 14
રાહુલ ગાંધીએ તેમનું પ્રાથમિક શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ કોલંબાની શાળામાં પૂર્ણ કર્યું. ઓક્ટોબર 1984ના રોજ તેમના અંગ રક્ષક શીખો દ્વારા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ, તેમના પિતાએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભારતના 6ઠ્ઠા વડા પ્રધાન બન્યા.

6 / 14
 શીખ ઉગ્રવાદીઓના સુરક્ષા જોખમોને કારણે, રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકાને શિક્ષકો ઘરે ભણાવવા આવતા હતા. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે

7 / 14
રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

8 / 14
 તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી તેમજ પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

9 / 14
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતાની સાથે રાહુલ ગાંધીએ એફિડેવિટ ફાઈલ રજૂ કરી છે. જેમાં તેમના અભ્યાસ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.રાહુલ ગાંધીએ 1989માં AISSCEની પરીક્ષા CBSE બોર્ડમાંથી આપી હતી. 1994માં બેચલર ઓફ આર્ટસની ડિગ્રી રોલિન્સ કોલેજ, ફ્લોરિડા ખાતેથી મેળવી છે. 1995માં એમ. ફીલની ડિગ્રી ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટી માંથી પ્રાપ્ત કરી છે. અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

10 / 14
વાયનાડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફાઈલ કરેલા સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે.

11 / 14
તેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને વિવિધ કંપનીઓના શેર્સમાં આશરે 8 કરોડનું રોકાણ પણ કર્યું છે. પ્રોપર્ટીમાં 333.3 ગ્રામ સોનું પણ સામેલ છે. સોગંદનામા મુજબ, દિલ્હીના સુલતાનપુર ગામમાં વારસામાં મળેલા ફાર્મમાં હિસ્સો છે.

12 / 14
 રાહુલ ગાંધી સ્પોર્ટસમાં પણ ખુબ એક્ટિવ હતા. તેમણે સેન્ટર ફાયર પિસ્તોલ 25 એમ પુરુષોની ઈવેન્ટમાં 400 પોઈન્ટમાંથી 371ના સ્કોર સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.જુલાઈ 1989 સુધીમાં ગાંધીએ આઠ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા.

13 / 14
પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ દિલ્હીમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને ત્યાં થયો હતો,  તેમના મોટા ભાઈ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સંસદ સભ્ય છે.1997માં પ્રિયંકા ગાંધીએ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી પ્રિયંકા ગાંધી વાડ્રા સરનેમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેઓને બે બાળકો છે.

14 / 14
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">